Sunday, December 28, 2025

Mumbai ના એરિયા ઓળખો


 1. ધનની દેવી--.. mahalaxmi

2.ભૂલ ગયે ભગવાન--bhuleshwar

3. માં કા પ્યાર--Malad

4 સ્વતંત્ર ચોગાન---Azad maidan

5. રાજકુમારી ની ગલ્લી----princes Street

6. રેડ ગાર્ડન--lalbaug

7.આના પર ચઢાય--- Dadar

8. કૃષ્ણંની પૂજારણ નું રોડ--Mira road

9. ક્રોધ - મીઠા નું ઘર---Kharghar

10. રાત નું ખોરાક ન ખવાય---vashi

11. ધર્મસ્થાન નું દ્વાર----churchgate

12. જ્ઞાન નું નગર---Vidhya vihar

13. ખુશી- આનંદ નું નગર---ulhasnagar

14. આકાશ નું દેવ---Ambarnath

15.સુખાકારી શહેર---kalyan


16. જ્યાં બોર થવાય-----borivali

17. સોપારી થી ભરેલ નાળાઓ---Nalasopara

18. તાંબા નો ઘાટ---Ghatkopar

19. ભાઈ નું ઘર----bhayandar

20. રૂપાળા લોકો નું ગામ---goregaon

21. મુંબઇ નું મધ્ય બિંદુ---Mumbai Central

22. ચાર + પાટી----chaupati

23. લટકતો બાગ----hanging garden

24. છત્રપતિ નો બાગ--shivaji Park

25. હિન્દી માં બોલો વડો આપ---wadala

26. ગ્રીન કપાસ----Cotton green

27. સિંહનું બજાર---sher market 

28. દિવાળી માં ઘર ઘર થાય---- Diva

29. શંકર નું એક નામ----Babulnath

30. અંધારૂ નગર---Andheri

No comments:

Post a Comment

જો ભારતના ૧૨૧ કરોડ લોકોમાંથી માત્ર ૧૦%

 માત્ર ૯૦ દિવસમાં, ભારતનો ભાવ ૨ રૂપિયા = ૧ ડોલર થશે   વાંચો અને અનુસરો આંધળા ભક્ત કહો કે ગમે તે કહો, પણ જો તમે ટ્રમ્પના ટેરિફ ને થોડો પ્રોત્...